કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
ચોક્કસ ભૂણીય કાળજી અને રક્ષણ
માદાસજીવના દેહમાં યુગ્મનજનમાંથી તરૂણ સજીવ વિકાસ પામે છે.
$A$ અને $B$ બંને
આપેલામાંથી એકપણ નહીં
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.