ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
અપરિપક્વ અંડકોષ
પરિપક્વ અંડકોષ
શુક્રકોષો
ધ્રુવકાયો
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
$ARBOVITAE$ ગર્ભાશય શું છે ?
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?