શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?
દરિયા ઓછાઉત્પાદક છે કારણ કે,
$(i)$ તેમાં અપૂરતા પ્રમાણામાં કિરણોત્સર્ગ મળે છે. કારણ કે દરિયાની ઉંડાઈ વધવાની સાથે સૂર્યપ્રકાશ ઓછો થાય છે.
$(ii)$ દરિયામાં નાઈટ્રોજનની ખામી હોય છે કે જે વનસ્પતિઓ માટે અગત્યનો પોષક પદાર્થ છે.
$(iii)$ વધુ પ્રમાણમાં ખારાશ હોવાની પરિસ્થિતિ બધી વનસ્પતિચોને અનુક્રળ હોતી નથી.
$(iv)$ વનસ્પતિઓને આધાર આપવા કોઈ પાયો હોતો નથી.
નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.
નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે ?
વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.