ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. તમે અભ્યાસ કર્યો છે કે, શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઈઝોબિયમ (Rhinobium) બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે. બેક્ટેરિયા વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી [એઝોસ્પિીરીલિયમ (Azospirillum) અને એઝોટોબેક્ટર (Azotobacter)] તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરીને, ભૂમિને નાઈટ્રોજનથી સમૃદ્ધ કરે છે. 

Similar Questions

$VAM $ શું છે?

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?

ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....

  • [AIPMT 2010]

નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?

જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?