ઉદવિકાસના સંદર્ભમાં પ્રાકૃતિક પસંદગી દિશીય છે જયારે વિવિધતાનું નિર્માણ અને હાજરી દિશાવિહીન છે. સમજાવો.
હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
હ્યુગો-દ–વ્રિસ મુજબ વિકૃતિ ..........
સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સેલ્ટેશન એટલે ......