નીચે આપેલ અંતઃસ્થ રચના કયાં અંગની છે ?
એક્દળી મૂળ
દ્રીદળી મૂળ
એકદળી પ્રકાંડ
દ્રીદળી પ્રકાંડ
નીચે આપેલ અંતઃસ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે ?
સંયોજી પેશી ----- વચ્ચે આવેલી હોય છે.
સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો.
દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણવો.
એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.