વનસ્પતિનો કયો ભાગ નીચે મુજબની લાક્ષણિકતાઓ દર્શાવે છે:
$(a)$ અરીય વાહકપુલ (Radial vascular bundle)
$(b)$ બહુઆદિ જલવાહક (Polyarch xylem)
$(c)$ સુવિકસિત મજ્જા (Well developed pith)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(MONOCOT ROOT) અરીય વાહકપુલ: મૂળમાં જલવાહક અને અન્નવાહક અલગ-અલગ ત્રિજ્યા પર એકાંતરે ગોઠવાયેલા હોય છે. વાહકપુલની આ પ્રકારની રચનાને અરીય વાહકપુલ કહેવામાં આવે છે.
$(b)$ બહુઆદિ જલવાહક: જ્યારે જલવાહક પેશીના છ કરતા વધારે સમૂહો હાજર હોય,ત્યારે તેને બહુઆદિ (Polyarch) સ્થિતિ કહેવામાં આવે છે. આ એકદળી મૂળની લાક્ષણિકતા છે.
$(c)$ સુવિકસિત મજ્જા: આંતરકોષીય અવકાશ ધરાવતા મૃદુતકીય કોષોની બનેલી સુવિકસિત મજ્જા એ એકદળી મૂળની લાક્ષણિકતા છે.

Explore More

Similar Questions

કેસ્પેરિયન પટ્ટીનું સ્થાન ક્યાં હોય છે?

$A$: Clowes ના મતે,એકદળી મૂળમાં ત્રણ હિસ્ટોજન હોય છે.
$R$: દ્વિદળી મૂળમાં,આદિકોષોના સૌથી અંદરના સમૂહો મૂળટોપ (root cap) બનાવે છે.

એકદળી મૂળમાં,કેવા પ્રકારની વાહક પુલ (vascular bundles) જોવા મળે છે?

એકદળી મૂળમાં (બહારની સપાટીથી અંદરની તરફ) સ્તરોનો સાચો ક્રમ કયો છે?

પાર્શ્વ મૂળ (Lateral roots) ક્યાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo