ઉદ્દીપક (catalyst) માટે કયું વિધાન ખોટું છે?

  • A
    તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (activation energy) ઘટાડે છે.
  • B
    તે ઓછા સમયમાં નીપજોનું પ્રમાણ વધારે છે.
  • C
    તે સંતુલન અચળાંકને અસર કરતું નથી.
  • D
    તે પ્રક્રિયા માટે મુક્ત ઊર્જા ફેરફાર (free energy change) વધારે છે.

Explore More

Similar Questions

$H_2SO_4$ ના ઉત્પાદનમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. તે કોનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્દીપનને અધિશોષણ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે?

$KMnO_4$ દ્વારા ઓકઝેલીક એસિડના ઓક્સિડેશનમાં,પ્રક્રિયાની શરૂઆતમાં $KMnO_4$ નો રંગ ધીમે ધીમે દૂર થાય છે,પરંતુ પછી ખૂબ જ ઝડપથી દૂર થાય છે. આ ....... નું ઉદાહરણ છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ઉદીપકના અધિશોષણ સિદ્ધાંત મુજબ,પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo