$KMnO_4$ દ્વારા ઓકઝેલીક એસિડના ઓક્સિડેશનમાં,પ્રક્રિયાની શરૂઆતમાં $KMnO_4$ નો રંગ ધીમે ધીમે દૂર થાય છે,પરંતુ પછી ખૂબ જ ઝડપથી દૂર થાય છે. આ ....... નું ઉદાહરણ છે.

  • A
    સ્વયં ઉદ્દીપન
  • B
    ઋણ ઉદ્દીપન
  • C
    પ્રેરક ઉદ્દીપન
  • D
    ધન ઉદ્દીપન

Explore More

Similar Questions

વેકર પ્રક્રિયામાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$A. V_2O_5$ $i. \text{SO}_2 \text{ નું } \text{SO}_3 \text{ માં રૂપાંતર}$
$B. Ni$ $ii. \text{તેલનું હાઇડ્રોજનેશન}$
$C. MnO_2$ $iii. \text{KClO}_3 \text{ માંથી } \text{O}_2 \text{ ની બનાવટ}$
$D. Fe$ $iv. \text{હેબર પદ્ધતિ}$

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ઉદ્દીપકનો ઉપયોગ થતો નથી?

ઉદ્દીપકની સક્રિયતા (Activity) અને પસંદગીક્ષમતા (Selectivity) એટલે શું?

Difficult
View Solution

$H_2O_2$ ના વિઘટનને થોડા પ્રમાણમાં ફોસ્ફોરિક એસિડ ઉમેરીને ધીમું કરી શકાય છે,જે નીચેનામાંથી શું તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo