સ્ત્રીઓમાં એનાબોલિક સ્ટિરોઇડના ઉપયોગથી કઈ આડઅસરો જોવા મળે છે?

  • A
    આક્રમકતામાં વધારો
  • B
    ખિન્નતા (ડિપ્રેશન)
  • C
    માસિકચક્રમાં અનિયમિતતા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

ખસખસ (poppy) વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઓળખો.

$L.S.D.$ એ ...... છે.

અફીણ કઈ વનસ્પતિના અપરિપક્વ ફળના ક્ષીરમાંથી મેળવવામાં આવે છે?

નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના સંદર્ભમાં સાચા વિધાનો ઓળખો:
$(1)$ ધતુરો હેલ્યુસીનોજેનિક (ભ્રામક) ગુણધર્મો ધરાવે છે.
$(2)$ એટ્રોપા બેલાડોના ભ્રમ પેદા કરે છે.
$(3)$ અફીણ અફીણના છોડના અપરિપક્વ ડોડામાંથી મેળવવામાં આવે છે.
$(4)$ મેરીજુઆના કેનાબીસ સેટાઈવામાંથી મેળવવામાં આવે છે.
$(5)$ $LSD$ દવા તરીકે ઉપયોગી છે.

અફીણમાંથી કયા પ્રકારનું ઔષધ મેળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo