ખસખસ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ઓળખો.
Papaver somniferum
Cannabis sativa
Cannabis indica
Atropa belladona
વનસ્પતિનો કયો ભાગ ઓપિયમનાં ઉત્પાદન માટે જવાબદાર છે?
શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ?
નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.
આલ્કોહોલનાં વધુ પડતા સેવનથી યકૃતને અસર થતા કયો રોગ નિર્માણ પામશે?
કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે ? કોઈ પણ બે કેનાબિનોઇડ્સના નામ જણાવો. આ પદાર્થથી શરીરના કયાં અંગોને અસર થાય છે ?