માઈક્રોપ્રોપેગેશન (સૂક્ષ્મ પ્રવર્ધન) માટે વાયરસ-મુક્ત છોડ ઉછેરવા માટે કયો ભાગ સૌથી વધુ યોગ્ય રહેશે?

  • A
    વલ્ક (Bark)
  • B
    વાહક પેશી (Vascular tissue)
  • C
    વર્ધનશીલ પેશી (Meristem)
  • D
    ગાંઠ (Node)

Explore More

Similar Questions

$Callus$ (કેલસ) એટલે શું?

$Nicotiana$ $tabacum$ માંથી $Nicotiana$ $sylvestris$ માં સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિકારક જનીનનું સ્થાનાંતરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું?

$Pomato$ (પોમેટો) માટે શું સાચું છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પ્રરોહાગ્રમાંથી કેલસનું નિર્માણ કરવા માટે વપરાય છે?

ક્રાયોપ્રિઝર્વેશન (Cryopreservation) માટે,વનસ્પતિ સામગ્રીને કેટલા તાપમાને થીજવવામાં આવે છે ($^{\circ} C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo