જીવનના ઉદ્ભવ માટે શું જરૂરી છે?
ઉત્સેચક
પ્રોટીન
કાર્બોહાયડ્રેટ
ન્યૂકલેઈક એસિડ
નીચેનામાંથી કયું ઘોડાનું ગોત્ર સૂચવે છે?
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો :
નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?
પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
હોમોસેપિયન્સ ક્યારે ઉદ્ભવ્યા?