અંડકનાં કોષકેન્દ્રમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવાની પ્રક્રિયા ક્યારે થાય છે ?

  • A

    શુક્રકોષનાં પ્રવેશ પછી અને ફલન પૂર્ણ થયા પહેલાં

  • B

    ફલન પૂર્ણ થયા બાદ

  • C

    શુક્રકોષનાં પ્રવેશ પહેલાં

  • D

    શુક્રકોષનાં પ્રવેશ સિવાયનો સંબંધ

Similar Questions

સુક્ષ્મકોષો જે પરિપક્વ દરમિયાન વિકસતા અંડકોષમાં છૂટા પડે તેને શું કહેવાય છે ?

ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?

વિભેદન દરમિયાન શુક્રકોષ શેની સાથે સંકળાયેલા રહે છે ?

પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....

કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?