નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?
હિસ્ટોન્સ આયોજીત થઈ $8$ અણુઓનું એકમ બનાવે છે.
હિસ્ટોનનો $pH$ થોડો એસિડીક હોય છે?
હિસ્ટોન એમીનો એસિડ $-$ લાયસીન અને આર્જીનીન સમૃધ્ધ હોય છે.
હિસ્ટોન સાઈડ ચેઈનમાં ધન વિજભાર ધરાવે છે.
$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?
કયા સજીવનું $DNA$ $4.6 \times 10^6\,bp$ નું બનેલું છે ?
નીચેનામાંથી કોણ $DNA$ સંશ્લેષણ માટે $RNA$નો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરે છે?
કયા કોષમાં $DNA$ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે ?
$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.