$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?

  • A

    $3.4 ×10^{-5}$ મીટર

  • B

    $0.34 ×10^{-5}$ મીટર

  • C

    $34 ×10^{-5}$ મીટર

  • D

    ઉપરનામાંથી એકપણ નહિ

Similar Questions

એક લાક્ષણીક ન્યુકિલઓઝોમમાં $A=10$ હોયતો તેમાં ગ્વાનિન કેટલાં હોય?

કયા એમિનો એસિડ આલ્કલી છે ?

ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?

નીચેની આકૃતિમાં X અને Y ને ઓળખો.

હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ?