નીચેનામાંથી કયા સમૂહમાં માત્ર બેક્ટેરિયલ રોગોનો સમાવેશ થાય છે?

  • A
    કોલેરા,ટાઈફોઈડ,ગાલપચોળિયાં
  • B
    ધનુર્વા (ટેટનસ),ક્ષય (ટ્યુબરક્યુલોસિસ),ઓરી (મીઝલ્સ)
  • C
    મેલેરિયા,ગાલપચોળિયાં,પોલિયોમાયલાઈટિસ
  • D
    ડિપ્થેરિયા,રક્તપિત્ત (લેપ્રોસી),પ્લેગ

Explore More

Similar Questions

કોબીજમાં ......... રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે.

$Streptococcus$ $pneumoniae$ (ન્યુમોકોકસ) નો સેવન કાળ (incubation period) કેટલો છે.........

વિડાલ ટેસ્ટ (Widal test) નો ઉપયોગ કોના નિદાન માટે થાય છે?

ટાઈફોઈડ માટે કઈ રસીનો ઉપયોગ થાય છે?

$Salmonella$ દ્વારા નીચેનામાંથી કયો રોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo