ન્યુમોકોક્સ બૅક્ટેરિયાનો સેવન કાળ.........
$ 1 - 3$ અઠવાડિયાનો છે.
$ 1 - 3$ દિવસનો છે.
$ 3 -7$ દિવસનો છે.
$ 3 - 7$ અઠવાડિયાનો છે.
એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દશાવે છે ?
રૂધિરનું કેન્સર કયું છે?
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
નીચેનામાંથી કયું પ્લાઝમોડીયમમાં જોવા મળતું નથી?
$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?