નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે?
સૂર્યમુખી
પેરુ
નેરીયમ
કેલોટ્રોપીસ
તે કોઈપણ ગોત્ર ધરાવતી નથી પરંતુ ફક્ત $8$ શ્રેણીઓ અને ઘણાં કૂળ ધરાવે છે ?
બટ્રેસ મૂળ ...... માં જોવા મળે છે. .
તરબૂચ ..........છે.
યોગ્ય જોડકાં જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
વનસ્પતિનું સ્થાનિક | નામ વૈજ્ઞાનિક નામ |
$(A)$ જાસુદ | $(i)$ બોગનવીલિયા સ્પેક્ટાબિલીસ |
$(B)$ લીંબુ | $(ii)$ એલિયમ સેપા |
$(C)$ સૂર્યમુખી | $(iii)$ હિબિસ્કસ રોઝા સાઇનેન્સીસ |
$(D)$ બોગનવેલ | $(iv)$ સાઇટ્સ લિમોન |
$(E)$ ડુંગળી | $(v)$ હેલીએન્થસ એનસ |
$(vi)$ રોઝા ઇન્ડિકા |
તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?