તે કોઈપણ ગોત્ર ધરાવતી નથી પરંતુ ફક્ત $8$ શ્રેણીઓ અને ઘણાં કૂળ ધરાવે છે ?
યુક્ત દલા
મુક્તદલા
અદલા
થેલેમિફ્લોરી
ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.
વંધ્યપુંકેસર કોની વિશેષ લાક્ષણિકતા છે?
મોટામાં મોટું પુષ્પ કયું છે ?
નીચેનામાંથી અયોગ્ય જાડકું બતાવો
કઈ વાનસ્પતિમાંથી તેલિબિયાંનું તેલ મળે છે?