ભારતમાં મહિલાઓ દ્વારા વાપરવામાં આવતી સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ કઈ છે?
ગર્ભનિરોધક ગોળીઓ
કોન્ડોમ
$IUD$
વંધ્યકરણ
કોણ અંતઃસ્ત્રાવ મુકત કરી શકે છે?
દેશની વધતી વસ્તી વૃદ્ધિ દર્શાવવા માટે નીચેનામાંથી ક્યું કારણ સૌથી વધારે માનવા યોગ્ય છે?
નીચેનામાંથી કઈ દવા પ્રોજેસ્ટેરોનનાં અવરોધ કરી ગર્ભપાત કરે છે ?
સ્પર્મીસાઈડસ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી.
સીફીલીસનો સુપુત તબક્કો ____ સમય સુધી લંબાઈ શકે છે.