$RU\; 486$ (મીફપ્રીસ્ટોન) ને કારણે નીચેનામાંથી ક્યાં અંતઃસ્ત્રાવની ક્રિયા અવરોધાય છે ?

  • A

    $FSH$

  • B

    $LH$

  • C

    પ્રોજેસ્ટેરોન

  • D

    $hCG$

Similar Questions

કપાસના બીજમાંથી બનાવેલ ગોસીપલ ગોળી એ શું કાર્ય દર્શાવે છે?

સીફીલીસનો સુપુત તબક્કો ____ સમય સુધી લંબાઈ શકે છે.

લિપીસ લુપ $IUDS$ શેના દ્વારા બનાવાય છે?

ગર્ભ અવરોધનની રાસાયણીક પદ્ધતિમાં વપરાતી ગોળીઓ ટુડે, નિમ $-72$ કઈ પ્રક્રિયાથી ફલન અટકાવે છે.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "