નીચેનામાંથી કઈ જોડી સજીવ(ઓ) અને તેમના પ્રકારના સંબંધો માટે યોગ્ય નથી?

  • A
    શાર્ક અને સકર ફિશ $-$ સહભોજિત્વ
  • B
    લાઈકેનમાં લાલ લીલ અને ફૂગ $-$ સહજીવન
  • C
    વૃક્ષો પર ઉગતા ઓર્કિડ $-$ અધિપાદપ (Epiphytic plants)
  • D
    કસ્કુટા (અમરવેલ) $-$ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ $-$ પ્રતિજીવન (Amensalism)

Explore More

Similar Questions

ખોરાક,પ્રકાશ અને જગ્યા માટે સ્પર્ધા નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સૌથી વધુ તીવ્ર હોય છે?

સમુદ્રફુલ (Sea anemone) અને ક્લોવન માછલી (Clown fish) એ નીચેનામાંથી કોનું ઉત્તમ ઉદાહરણ છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પ્લાઝમોડીયમ$(i)$ અપૂર્ણ પરોપજીવી
$(b)$ અમરવેલ (Cuscuta)$(ii)$ અંત:પરોપજીવી
$(c)$ બેક્ટેરિયોફેઝ$(iii)$ બાહ્ય પરોપજીવી
$(d)$ વાંદો (Viscum)$(iv)$ હાઈપરપરોપજીવી

વ્યાખ્યા/સમજૂતી આપો: અંતઃપરપજીવીઓ (Endoparasites).

આંબાના ઝાડ પર ઉગતા ઓર્કિડ અને આંબાના ઝાડ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo