નીચેનામાંથી કયું બળ સંરક્ષી બળ નથી?

  • A
    ગુરુત્વાકર્ષી બળ
  • B
    બે વિદ્યુતભારો વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ
  • C
    બે ચુંબકીય ડાયપોલ વચ્ચેનું ચુંબકીય બળ
  • D
    ઘર્ષણ બળ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા બળને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી?

$Assertion$ (વિધાન) : ઘર્ષણ બળો સંરક્ષી બળો છે.
$Reason$ (કારણ) : સ્થિતિ ઊર્જાને ઘર્ષણ બળો સાથે સાંકળી શકાય છે.

એક કણની સ્થિતિઊર્જા $U(x)$ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ તેના પર લાગતું બળ $F(x)$ દર્શાવે છે?

સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U$ નું સૂત્ર $U = ax^2 - bx$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. બળ $F$ શોધો.

સંરક્ષી બળોના કિસ્સામાં,સ્થાનની સાપેક્ષે સ્થિતિ ઊર્જાના વિકલિતનું ઋણ મૂલ્ય કઈ ભૌતિક રાશિ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo