રસી (vaccines) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેનો ઉપયોગ ઓરી,પોલિયો વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે થાય છે.
  • B
    તે ચોક્કસ રોગકારક સામે એન્ટિજેનિક સુરક્ષા છે.
  • C
    તે રોગપ્રતિકારક તંત્રને રોગકારક સજીવને ઓળખવા અને તેનો નાશ કરવાનું શીખવે છે.
  • D
    તે પ્રાણીના શરીરમાં એન્ટિબોડીઝનો પ્રવેશ છે.

Explore More

Similar Questions

ઇન્ટરફેરોન નીચેનામાંથી કોની સામે કાર્ય કરે છે?

વિધાન $A$: કોષીય પ્રતિકારકતા (Cell-mediated immunity) અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$: શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત (self) અને પરજાત (non-self) વચ્ચે ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ઘાતક સૂક્ષ્મજીવોથી સંક્રમિત વ્યક્તિમાં તૈયાર એન્ટિબોડીઝ આપીને ઝડપી રોગપ્રતિકારક પ્રતિભાવ વિકસાવવાની પ્રક્રિયાને શું કહે છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ કરી શકાતો નથી?

$cytolysis$ (કોષવિઘટન) ની પ્રક્રિયાને પ્રેરતા કોષને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo