વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

દ્વિતીય પ્રતિચાર એટલે...

અસ્થિમજ્જાનો સમાવેશ.........

રસીકરણ વિશે માહિતી આપો.

રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો

વિધાન  $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે. 

કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?