નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય?

  • A

    એન્ટી સીરમ

  • B

    પોલીયો રસી

  • C

    જરાયુ દ્વારા $I_g , G$નું વહન

  • D

    કોલોસ્ટ્રમ દ્વારા $I_g ,  A$નું વહન

Similar Questions

સાલ્મોનેલા કોની સાથે સંકળાયેલા છે?

કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?

તમાકુંમાં શેની અસરથી રૂધિર દબાણ વધે અને હૃદયના ધબકારા વધેછે ?

કોષ જીવવિજ્ઞાનમાં હેલા કોષોનો ઉપયોગ શું છે?

ન્યુમોકોક્સ બૅક્ટેરિયાનો સેવન કાળ.........