પૃથ્વી પર ઉદ્દવિકાસ પામનારા પ્રથમ સજીવ-
સેપ્રોટ્રોકસ
સ્વપોષી
વિષમપોષી
એકપણ નહિ
પૃથ્વી પર પ્રથમ જીવ ........ માં ઉત્પન્ન થયો.
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
પ્રેયીંગ મેન્ટીસ એ કોનું સારું ઉદાહરણ છે?
ઉત્ક્રાંતિને વ્યાખ્યાયિત કરી શકાય