નીચેનામાંથી કયું વિધેય $(0, \pi )$ પર સતત નથી?

  • A
    $f(x) = \cot x$
  • B
    $g(x) = \int_{0}^{x} t \sin \frac{1}{t} \, dt$
  • C
    $h(x) = \begin{cases} 1 & 0 < x \le \frac{3\pi}{4} \\ 2 \sin \frac{2}{9}x & \frac{3\pi}{4} < x < \pi \end{cases}$
  • D
    $l(x) = \begin{cases} x \sin x & 0 < x \le \frac{\pi}{2} \\ \frac{\pi}{2} \sin(x + \pi) & \frac{\pi}{2} < x < \pi \end{cases}$

Explore More

Similar Questions

ધારો કે $f:[0, \infty) \rightarrow [0, \infty)$ એ $f(x) = \int_{0}^{x} [y] \, dy$ તરીકે વ્યાખ્યાયિત છે,જ્યાં $[x]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ધારો કે $f: R \rightarrow R$ એક સતત વિધેય છે જેથી તમામ $x \in R$ માટે $f(x^2) = f(x^3)$ થાય. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ $f$ એક અયુગ્મ વિધેય છે.
$II.$ $f$ એક યુગ્મ વિધેય છે.
$III.$ $f$ દરેક જગ્યાએ વિકલનીય છે.
તો,

જો વિધેય $f(x) = \begin{cases} -2 \sin x & -\pi \leq x < -\pi/2 \\ a \sin x + b & -\pi/2 \leq x \leq \pi/2 \\ \cos x & \pi/2 < x \leq \pi \end{cases}$ એ $[-\pi, \pi]$ માં સતત હોય,તો $(3a + 2b)^3$ ની કિંમત શોધો.

જો વિધેય $f(x) = \begin{cases} \frac{\sqrt{2 + \cos x} - 1}{(\pi - x)^2}, & x \neq \pi \\ k, & x = \pi \end{cases}$ એ $x = \pi$ આગળ સતત હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $f(x) = \begin{cases} e^x; & x \le 0 \\ |1 - x|; & x > 0 \end{cases}$,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo