નીચેનામાંથી કયું લક્ષણ વર્ગ-સસ્તન (Mammalia) માટે લાક્ષણિક નથી?

  • A
    સાત ગ્રીવા કશેરુકાઓ
  • B
    થિકોડોન્ટ (ગર્તદંતી) દાંત
  • C
    દસ જોડ મસ્તિષ્ક ચેતાઓ
  • D
    વાયુકોષ્ઠયુક્ત ફેફસાં

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી અર્ધ-વર્તુળાકાર રીંગ પર ધન વિદ્યુતભાર $q$ સમાન રીતે વિતરિત થયેલ છે. કેન્દ્ર $O$ આગળ ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ કેટલું હશે?

ક્લોરોફિલ-$a$,ક્લોરોફિલ-$d$ અને ફાયકોઇરિથ્રિન શેમાં જોવા મળે છે?

આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ જુઓ. નીચેનામાંથી કયું સમીકરણ તેના માટે સાચું છે?

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો હોય કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ થાય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓની સંખ્યા અનુક્રમે $500$ અને $2000$ છે. જો પ્રાઇમરીમાં પ્રવાહ $48 \ A$ હોય,તો સેકન્ડરીમાં પ્રવાહ........$A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo