નીચેનામાંથી કઈ કોષીય અંગિકા એકલ પટલ (single membrane) દ્વારા આવરિત છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    હરિતકણ
  • C
    લાયસોઝોમ્સ
  • D
    કોષકેન્દ્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી હોય છે?

એક બ્લોક $30^o$ ના ખૂણે રહેલા ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોક અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.8$ છે. જો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ $10\,N$ હોય,તો બ્લોકનું દળ ($kg$ માં) કેટલું હશે? ($g = 10\,m/s^2$ લો)

નીચેનામાંથી કયું સાચું પેરોક્સાઇડ છે?

બૅક્ટેરિયાનું કોષકેન્દ્ર કયા નામે જાણીતું છે?

જો $f: R \rightarrow C$ એ $x \in R$ માટે $f(x)=e^{2 i x}$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f$ એ (જ્યાં $C$ એ તમામ સંકર સંખ્યાઓનો ગણ દર્શાવે છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo