નીચેનામાંથી કોનું ઉર્ધ્વપાતન (sublimation) દ્વારા શુદ્ધિકરણ કરી શકાય છે?

  • A
    $F_{2}$
  • B
    $Cl_{2}$
  • C
    $Br_{2}$
  • D
    $I_{2}$

Explore More

Similar Questions

આપેલ $TLC$ પ્લેટમાં,બેઝ લાઇનથી સ્પોટ $A$ અને $B$ નું અંતર અનુક્રમે $4 \ cm$ અને $6 \ cm$ છે. બેઝ લાઇનથી સોલ્વન્ટ ફ્રન્ટ દ્વારા કાપેલું અંતર $8 \ cm$ છે. જો $B$ નું $R_f$ મૂલ્ય $A$ ના $R_f$ મૂલ્ય કરતા $x \times 10^{-1}$ ગણું હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (શુદ્ધિકરણ પદ્ધતિ)List-$II$ (અલગ કરવા માટે વપરાય છે)
$A$. સાદું નિસ્યંદન$I$. વરાળમાં બાષ્પશીલ સંયોજન
$B$. વિભાગીય નિસ્યંદન$II$. ઉત્કલનબિંદુમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી
$C$. વરાળ નિસ્યંદન$III$. ઉત્કલનબિંદુએ વિઘટન પામતું પ્રવાહી
$D$. ઓછા દબાણે નિસ્યંદન$IV$. નજીકનું ઉત્કલનબિંદુ ધરાવતા બે પ્રવાહી

અંશ નિસ્યંદન (Fractional distillation) પ્રક્રિયા સમજાવો.

Difficult
View Solution

પ્રવાહી સંયોજનોના શુદ્ધિકરણ માટે સાદી નિસ્યંદન પદ્ધતિનું વર્ણન કરો.

એક ફ્લાસ્કમાં આઇસોહેક્ઝેન અને $3-$મિથાઈલપેન્ટેનનું મિશ્રણ છે. તેમાંથી એક પ્રવાહી $63^{\circ}C$ પર અને બીજું $60^{\circ}C$ પર ઉકળે છે. આ બે પ્રવાહીને અલગ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે અને કયું પ્રવાહી પહેલા નિસ્યંદિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo