નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?
લેકિટક એસિડ
ટાર્ટરિક એસિડ
મેલેઈક એસિડ
$\alpha -$ એમીનો એસિડ્સ
નીચેના બંધારણોને ધ્યાનમાં લો. કયું વિધાન સાચું નથી ?
નીચેનાનો યોગ્ય વિન્યાસ કયો છે
$2-$મિથાઈલ બ્યુટેનના મોનો ક્લોરીનેશન દરમિયાન ઉદભવતા શક્ય પ્રતિબિંબકારક યુગ્મની સંખ્યા કેટલી છે ?
નીચેનામાંથી કયો પદાર્થ કિરાલ નથી ?
મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?