નીચેનામાંથી કઈ પ્રકાશિય પ્રવૃત્તિ બતાવશે?
$A, D$ અને $ E$
માત્ર $A$ અને $E$
$B, C$ અને $D$
બધા સિવાય $C$
નીચેના સંયોજન માં કેટલાં કિરાલ કેન્દ્રો છે ?
$CH_3 - CHCl - CH_2 - CH_3$ એક કીરાલ કેન્દ્ર ધરાવે છે. તો નીચેનામાંથી કયુ તેનો $R-$ વિન્યાસ રજૂ કરે છે ?
નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવશે ?
નીચેનામાંથી કયા સંયોજન ના મેસો સ્વરૂપો છે?
નીચેનામાંથી કયું પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?