નીચે બતાવેલ કયા સંયોજન નું ઈનાસ્યોમર્સ નીચે મુજબ છે?
$(+)-$ Mandelic acid વિશિષ્ટ પરિભ્રમણ $+158^o$ છે. તો $25\%$ $(-)-$ Mandelic acid અને $75\%$ $(+)-$ Mandelic acid ના મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ .......$^o$ થશે ?
નીચેના સંયોજન માટે શક્ય અવકાશરસાયણની કુલ સંખ્યા કઈ છે
નીચેનામાંથી ક્યા અણુમાં stereogenic $C -$ atoms છે ?
નીચે બે વિધાનો આપેલા છે.
$[$ચિત્ર$]$
$[$ચિત્ર$]$એ ઉપરોક્ત સંયોજન $A$ નું આરસી પ્રતિબિંબ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
નીચેના સંયોજન માં કીરાલ કેન્દ્રોની સંપૂર્ણ ગોઠવણીઓ નક્કી કરો