કયું વિધાન ખોટું છે?

  • A
    એકકીય ભ્રૂણપોષ (Haploid endosperm) એ અનાવૃત બીજધારી (Gymnosperms) નું લાક્ષણિક લક્ષણ છે.
  • B
    બદામી લીલમાં ક્લોરોફિલ $a$ અને $c$ તથા ફ્યુકોઝેન્થિન હોય છે.
  • C
    સ્ત્રીધાની (Archegonia) દ્વિઅંગી (Bryophyta),ત્રિઅંગી (Pteridophyta) અને અનાવૃત બીજધારી (Gymnosperms) માં જોવા મળે છે.
  • D
    મ્યુકર (Mucor) માં દ્વિ-કશાધારી ચલ બીજાણુઓ (biflagellate zoospores) હોય છે.

Explore More

Similar Questions

ભ્રુણધારી (Embryophyta) માં ........નો સમાવેશ થાય છે.

ટેરિડોફાઈટાના જીવનચક્રમાં પ્રભાવી પ્રકાશસંશ્લેષી તબક્કો કોના સમકક્ષ છે?

શ્રેણી $Inferae$ કેટલા ગોત્ર ધરાવે છે?

દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિઓમાં જન્યુવહન માટે શેની આવશ્યકતા હોય છે?

આપેલા ઉદાહરણોને ધ્યાનથી વાંચો: Gelidium,Chara,Spirulina,Chlorella,Fucus,Gracilaria,Polysiphonia,Laminaria,Sargassum,Sphagnum,Dictyota,Ectocarpus. તેમાંથી કેટલા અનુક્રમે લાલ,બદામી અને લીલી લીલ (Algae) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo