દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિઓમાં જન્યુવહન માટે શેની આવશ્યકતા હોય છે?

  • A
    પવન
  • B
    પાણી
  • C
    મધમાખી
  • D
    ભમરો

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $''A''$ અને $''B''$ ક્રમિક રીતે શું દર્શાવે છે?

નીચેનામાંથી કયા વનસ્પતિ સમૂહમાં જન્યુજનક અવસ્થા બીજાણુજનક સાથે જોડાયેલ રહે છે?

જીવંત અશ્મિ ....... છે.

અસંગત યુગ્મક શોધો.

કોલમ-$I$ માં આપેલી વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ ડ્રાયોપ્ટેરિસ (હંસરાજ)$(p)$ સમબીજાણુક
$(B)$ સેલાજીનેલા$(q)$ અશ્મિ
$(C)$ ઇક્વીસેટમ$(r)$ વિષમબીજાણુક
$(D)$ ર્હાનિયા$(s)$ સામાન્ય
$(E)$ થર્મોઍસિડોફિલસ$(t)$ ખૂબ જ ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં વસવાટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo