રૂથરફોડના પ્ર્યોગમાં $\alpha  - $ કણ સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. $\alpha  - $ કણ નુ પ્રકિર્ણન થવાનું કારણ

  • A

    પરમાણુનું ન્યુકિલયસ ને જકડી રાખતું બળ એ વિધુત અથવા ગુરુત્વાકર્ષણ બળ થી પ્રબળ છે.

  • B

    ન્યુકિલયસ અને $\alpha  - $ કણ વચ્ચે લાગતુ અપાકર્ષણ બળ એ અંતરના વેગ ના વ્યસ્ત પ્રમાણમાં છે.

  • C

    $\alpha  - $ કણ એ હિલિયનનું ન્યુકિલયસ છે.

  • D

    પરમાણુ પાસે ઊર્જાના સ્તરો હોય છે.

Similar Questions

ધારો કે તમને આલ્ફા-કણ પ્રકિર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન (Solid) હાઈડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે છે. (હાઈડ્રોજન $14\,K $ થી નીચા તાપમાને ઘન હોય છે) તમે કેવાં પરિણામોની અપેક્ષા રાખશો?

$ {90^o} $ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય,તો $ {60^o} $ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો કેટલા હોય?

જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)

બોહરના પરમાણુમાં $n$ મી માન્ય કક્ષામાં ગતિ કરતાં ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગ્લી તરંગોની સંખ્યા કેટલી છે?

રુથરફોર્ડના પ્રયોગમાં ન્યૂલિયસમાંથી નિકળતા $\alpha -$ કણોનું વિખેરણ નીચે દર્શાવેલ છે. તો નીચે પૈકી કયો પથ શકય નથી?

  • [AIEEE 2012]