વૃક્ષોમાં વાર્ષિક વલયો ના નિર્માણ માટે નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?
વાર્ષિક વલય એ વર્ષ દરમ્યાન બનતા વસંતકાષ્ઠ અને શરદ કાષ્ઠના સંયોજન થી બને છે.
એધાની જુદી જુદી કાર્યશિલતાને કારણે આછા અને ધાટ્ટા પટ્ટાઓની પેશી જોવા મળે છે જે અનુક્રમે પૂર્વકાષ્ઠ અને પશ્ચકાષ્ઠ છે.
એધાની ક્રિયાશીલતા હવામાનના ફેરફાર પર આધારીત હોય.
સમશીતોષ્ણ વિસ્તારના વૃક્ષોમાં વાર્ષિક વલય એ ધ્યાનાકર્ષક નથી હોતુ.
સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:
વાહિએધા કોને જુદા પાડે છે?
દ્વિદળી મૂળની વાહિએધા ઉત્પત્તીમાં સંપૂર્ણ દ્વિતીયક છે અને $......$ માંથી ઉત્પન્ન થાય છે.