નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?
શ્લેષ્મ પટલ
ઈન્ટરફેરોન
નૈસર્ગીક મારક કોષો
તમામ
ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે ......... દ્વારા જોડાય છે.
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
શ્લેષ્મ સાથે સંકળાયેલ લસિકામય પેશી એટલે.........