પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I$. $C_{4}$-વનસ્પતિઓમાં,પ્રાથમિક $CO_{2}$ ગ્રાહક $PEP$ છે.
$II$. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં,$PS-II$ એ $680 \;nm$ અથવા તેની નીચેની તરંગલંબાઈ પર ઉર્જાનું શોષણ કરે છે.
$III$. રંજકદ્રવ્ય તંત્ર-$I$ (Pigment System-$I$) માં હાજર રંજકદ્રવ્ય $P680$ છે.

  • A
    માત્ર $II$ અને $III$
  • B
    માત્ર $I$
  • C
    માત્ર $III$
  • D
    માત્ર $I$ અને $II$

Explore More

Similar Questions

બાષ્પોત્સર્જન અને પ્રકાશસંશ્લેષણ - એક સમાધાન. સમજૂતી આપો.

નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી પ્રકાશ પ્રક્રિયા (Light reaction) અને અંધકાર પ્રક્રિયા (Dark reaction) ને અલગ તારવો:
$I-$ $CO_2$ નું સ્થાપન
$II-$ પ્રકાશનું શોષણ
$III-$ $O_2$ ની મુક્તિ
$IV-$ $ATP$ અને $NADPH_2$ નો વપરાશ
$V-$ $ATP$ અને $NADPH_2$ નું નિર્માણ
$VI-$ ગ્લુકોઝનું નિર્માણ
અનુક્રમે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા માટે સાચો ક્રમ ઓળખો.

$ATP$ નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દરમિયાન થાય છે?

પ્રકાશસંશ્લેષણ એ એક

$A -$ કેલ્વિન ચક્ર $RuBP$ ના કાર્બોક્સિલેશનથી શરૂ થાય છે.
$R -$ પ્રકાશશ્વસન (Photorespiration) $RuBP$ ના ઓક્સિજનેશનથી શરૂ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo