$ATP$ નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દરમિયાન થાય છે?

  • A
    ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
  • B
    અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
  • C
    બંને
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

'Sun basket' (સૂર્ય ટોપલી) એટલે શું?

$C_3$ અને $C_4$ પથની શોધ વિશેની માહિતી સમજાવો.

જે વનસ્પતિઓમાં $CO_{2}$ ના સ્થાપનનું પ્રથમ ઉત્પાદન $C_{3}$ એસિડ છે,એટલે કે ...$A$... પથ,અને જે વનસ્પતિઓમાં પ્રથમ ઉત્પાદન $C_{4}$ એસિડ $(OAA)$ હતું,એટલે કે ...$B$... પથ. આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પો ભરીને વિધાન પૂર્ણ કરો.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન $H_2O$ નું $.............$ અને $CO_2$ નું $.............$ થાય છે.

પ્રકાશસંશ્લેષણની પ્રતિક્રિયા સ્થળમાં પ્રવેશતી ઉપયોગી વિકિરણ ઉર્જાની કેટલા ટકા ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે ( $\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo