સમતલ પ્રગામી યાંત્રિક તરંગના પ્રસરણ દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બધા કણો સમાન કળામાં દોલન કરે છે.
  • B
    બધા કણોનો કંપવિસ્તાર સમાન હોય છે.
  • C
    માધ્યમના કણો $SHM$ (સરળ આવર્ત ગતિ) કરે છે.
  • D
    તરંગનો વેગ માધ્યમના સ્વભાવ પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin(628t - 31.4x)$ દ્વારા આપવામાં આવે છે. જો અંતર $cm$ માં અને સમય સેકન્ડમાં દર્શાવવામાં આવે,તો તરંગનો વેગ ...... $cm/sec$ હશે.

પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.2 \sin 2\pi \left[ \frac{t}{0.01} - \frac{x}{0.3} \right]$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગના પ્રસરણનો વેગ .... $m/s$ છે.

એક પ્રગામી તરંગ માટે,$y = 5 \sin (0.01x - 2t)$ (જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ $s$ માં છે). તેની પ્રસરણ ઝડપ કેટલી હશે ($cm/s$ માં)?

પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin \pi (40t - x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ ..... $m/s$ છે.

એક પ્રગામી તરંગનું સમીકરણ $Y = a \sin 2 \pi (n t - \frac{x}{5})$ છે. મહત્તમ કણ વેગ અને તરંગ વેગનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo