નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
એડીનાઈન, થાયમીન સાથે $1$ $H-$ બંધથી જોડાય છે.
એડીનાઈન, થાયમીન સાથે બે $H-$ બંધથી જોડાય છે
એડીનાઈન, થાયમીન સાથે $3H-$ બંધથી જોડાય છે.
એડીનાઈન, થાયમીન સાથે નથી જોડ બનાવતું.
આદિકોષકેન્દ્રિક જનીન તંત્ર ......ધરાવે છે.
બે એમિનો એસિડ કયાં બંધ વડે જોડાય છે ?
આપેલામાંથી કયું વિધાન $DNA$ માટે સાચું નથી.
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ વોટ્સન અને ક્રિક $(1953)$
$2.$ ઇરવિન ચારગ્રાફ
કઈ રચના શકય નથી ?