મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?

  • A

    માનવશરીરમાં પ્લાઝમાં યમ, સ્પોરોઝ ઈટ સ્વરૂપે નિર્મોચીત માદા એનોફીલીસનાં કરડવાને કારણે દાખલ થાય છે

  • B

    ત્રણ-ચાર દિવસે ખૂબ તાવ ચડે છે

  • C

    શરૂઆતમાં સ્પોરોઝોઈટ્સ યકૃત કોષોમાં ગુણન પામે છે ત્યારબાદ $RBC$ ઉપર હુમલો કરીને તેમનું વિઘટન કરે છે

  • D

    જ્યારે માદા એનાફીલીસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરનાં શરીરમાં દાખલ થઈ આગળ વિકાસ પામે છે

Similar Questions

યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?

નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?

પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?

મેલેરીયામાં ક્યા વિષારી દ્રવ્યનાં કારણે દર ત્રણ કે ચાર દિવસે ઠંડીઅને તાવ આવે છે?

ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?