યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?
વિટામિન
ચરબી અને તેલ
દારૂનું સેવન
ખાંડ
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
અસાફોટિડા ...... માંથી મેળવવામાં આવે છે.
....... ની છાલમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે.
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: