નીચેના પૈકી ક્યૂ વિધાન $E.col$iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?

  • [NEET 2024]
  • A

    $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ બહુલીકરણાને એક જ દિશા 5' $\rightarrow$ $3$' તરફ ઉત્પ્રેરિત કરે.

  • B

    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ બહુુલીકરણન $5^{\prime} \rightarrow 3^{\prime}$ 'ની સાથે સાથે $3$' $\rightarrow 5$ ' દીશામાં ઉત્પ્રેરિત કરે.

  • C

    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ બહુુુલીકરણાને $5$' $\rightarrow$ 3' દિશામાં ઉત્પ્રેરિત કર.

  • D

    $DNA$ આધારૂત $DNA$ પોલિમરેઝ બહુંલીક૨ણને એક જ દિશા $3$' $\rightarrow 5$ ' તરફ ઉત્પ્રેરિત કરે.

Similar Questions

$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.

તફાવત આપો : અગ્રેસર કુંતલ અને વિલંબિત શૃંખલા

$DNA$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.

  • [NEET 2018]

જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?

$DNA$ ના સ્વયંજનનનો અભ્યાસ કરવા માટે પ્રયોગ માટેનું મટીરિયલ કયું છે ?

  • [AIPMT 1992]