લાંબા $DNA$ ની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી કારણ કે.......

  • A

    વધુ ઊર્જાની જરૂરિયાત હોય છે.

  • B

    વધુ ઉત્સેચકોની જરૂરિયાત હોય છે.

  • C

    વધુ ન્યુકિલઓસાઈડની જરૂરિયાત હોય છે.

  • D

    વધુ $RNA$ ની જરૂરિયાત હોય છે.

Similar Questions

જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?

સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?

ટેલર તેના પ્રયોગમાં શેનો ઉપયોગ કર્યો હતો ?

$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?

નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ ૫સંદ કરો.