પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?
ગ્રાફીયન પુટીકાઓ
કોર્પસ લ્યુટીયમ
ગર્ભ
ગર્ભાશય
ગર્ભનો વિકાસ ક્યાં થાય છે ?
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે ?
જરાયુ શું ધરાવે છે ?
વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે.
કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ બને છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
અંડપતન પછી તત્કાલ, સસ્તનનું અંડક આવરીત થાય છે, તે આવરણને શું કહેવાય છે ?