$Asteraceae$ (અગાઉ $Compositae$) કુળમાં જોવા મળતી પુષ્પીય સ્થિતિ નીચેનામાંથી કઈ છે?

  • A
    ઉચ્સ્થ અંડાશય,સંયુક્ત પરાગાશય (syngenesious),એક અંડક અને તલસ્થ જરાયુવિન્યાસ
  • B
    અધ:સ્થ અંડાશય,એકસંઘી (monoadelphous),તલસ્થ જરાયુવિન્યાસ
  • C
    અધ:સ્થ અંડાશય,સંયુક્ત પરાગાશય,અક્ષવર્તી જરાયુવિન્યાસ
  • D
    સંયુક્ત પરાગાશય,તલસ્થ જરાયુવિન્યાસ અને જાયાંગધારી (epigynous)

Explore More

Similar Questions

પેપીલીઓનેસી (Papilionaceae) કુળનું પુંકેસર ચક્ર કયા પ્રકારનું છે?

નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ ભૌગોલિક વહેંચણી ધરાવે છે?

$Compositae$ (Asteraceae) કુળને $Solanaceae$ કુળથી નીચેના પૈકી શેની હાજરી દ્વારા અલગ પાડી શકાય છે?

બીટરૂટ અથવા $Beta vulgaris$ કયા કુળનું સભ્ય છે?

કયું કુળ વિવિધ રંગોયુક્ત પરિદલપુંજ (perianth) ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo